Video: કોરેટીમાં સિંચાઈના પાણી માટે હલ્લાબોલ

વાવ-થરાદના કોરેટી ગામે મોંઘા બિયારણ, ખાતર અને દેવું કરીને વાવેતર કર્યા બાદ સિંચાઈનું પાણી ન મળતાં ખેડૂતોની હાલત કફોડી બની હતી . પાણીના અભાવે રવિ પાક નિષ્ફળ જવાની ભીતિ સાથે પશુધન અને આર્થિક સ્થિતિ પર સંકટ ઊભું થયું હતું . સમયસર પાણી નહીં મળે તો હિજરતની નોબત આવી શકે છે. ખેડૂતોએ તંત્રને તાત્કાલિક કેનાલમાં પાણી છોડી પાક બચાવવા માંગ કરી હતી .
જાહેરાત














