મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સિંચાઈના પાણી અંગે આયોન થઈ રહ્યું છે પણ મળશે કે નહીં તે અંગે કૃષિ મંત્રીએ ફોડ ન પાડ્યો

સોર્સ: gstv

સરકારની કેબિનેટની બેઠકમાં વીજ કાપ સાથે સિંચાઈ અને પીવાના પાણીનો મુદ્દો સૌથી વધુ ચર્ચામાં રહ્યો. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, અગાઉ પણ સરકારે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપ્યું છે અને આવનાર સમયમાં ક્ષમતાના આધારે પીવા અને સિંચાઈના પાણીની વ્યવસ્થા સરકાર કરી રહી છે. જોકે, રવી સિઝન માટે ખેડૂતોને કેટલું સિંચાઈનું પાણી મળશે તેનો કૃષિ મંત્રીએ ફોડ પાડ્યો ન હતો. તેમને કહ્યું કે, કેન્દ્ર સરકાર સાથે વાત ચાલી રહી છે અને નર્મદાનું વધુ પાણી મળે તેના પ્રયાસો પણ થઈ રહ્યાં છે. અને આવનારા સમયમાં પણ મુશ્કેલી ન પડે એ પ્રકારનું  આયોજ મુખ્યમંત્રીશ્રીના સ્તરથી થઈ રહ્યું છે એટલે સંપૂર્ણ ડિટેલિંગ વર્કઆઉટ થયા પછી નિર્ણય લેવાશે.

આ સમાચાર શેર કરો