મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Banaskantha: અમિત શાહ આજે બનાસકાંઠાની મુલાકાતે, દૂધ ઉત્પાદક મહિલાઓ સાથે કરશે સંવાદ

ગુજરાતના બનાસકાંઠામાંથી ખાસ અહેવાલ અહેવાલ સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી

Banaskantha: અમિત શાહ આજે બનાસકાંઠાની મુલાકાતે, દૂધ ઉત્પાદક મહિલાઓ સાથે કરશે સંવાદ

ગુજરાતના બનાસકાંઠામાંથી ખાસ અહેવાલ અહેવાલ સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે બનાસકાંઠાની મુલાકાત લેવાના છે, અમિતશાહ બનાસડેરીની મુલાકાત લેવામાં આવી છે.

150 ટન પાવડર પ્લાન્ટનું ખાત મુહર્ત કરવામાં આવ્યું

અમિત શાહ બનાસડેરીના CNG ફર્ટિલાઈઝર પ્લાન્ટ તેમજ 150 ટન પાવડર પ્લાન્ટનું ખાત મુહર્ત કરવામાં આવ્યું છે. દૂધ ઉત્પાદક મહિલાઓ સાથે અમિત શાહ સંવાદ કરશે. બનાસડેરીના કાર્યરત અન્ય પ્લાન્ટો અને રેડિયો સ્ટેશનની પણ મુલાકાત લેશે 

આ સમાચાર શેર કરો