મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ધારી પોલીસ દ્વારા શસ્ત્રપૂજન

વિજયાદશમીના પર્વ નિમિત્તે ધારી પોલીસ વિભાગ દ્વારા શસ્ત્રપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારી પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. જાડેજાના અધ્યક્ષસ્થાને શસ્ત્રપૂજનની વિધિ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં પી.એસ.આઈ. રાઠોડ સહિત પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ જોડાયા હતા. વિધિ-વિધાન મુજબ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલા તમામ શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. આ રીતે ધારી પોલીસ વિભાગે પરંપરાગત રીતે વિજયાદશમીના પર્વની ઉજવણી કરી હતી.

આ સમાચાર શેર કરો