Video: નૂતન વર્ષે શામળીયા શેઠ ધારણ કરશે છ કરોડનો મુગટ,21 નવેમ્બરે ભવ્યાતિ ભવ્ય તુલસી વિવાહ

અરવલ્લીમાં આવેલા યાત્રાધામ શામળાજીમાં ૨૧ નવેમ્બરે તુલસી વિવાહની ભવ્ય ઉજવણી થવાની છે..નૂતન વર્ષે ભગવાનને ૬ કરોડ રૂપિયાનો વિશેષ મુગટ અર્પણ કરવાનો છે..આ સાથે જ તુલસી વિવાહના ઉત્સવને લઈને મંદિર પરિસરને અદભુત રોશનીથી શણગારવામાં આવશે તેમજ પરંપરાગત રીતે મંડપ રોપવાની વિધિ પણ યોજાશે. તુલસી વિવાહ માટે વર અને વધુ પક્ષ દ્વારા ઉત્સાહભેર મામેરું સહિતના ધાર્મિક કાર્યક્રમોની તૈયારીઓ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છેકે, શામળાજીમાં ભગવાના કાળિયા ઠાકોરનું ભવ્ય મંદિર છે..અને દરવર્ષે મોટી સંખ્યામાં લોકો તુલસી વિવાહ પર ખાસ શામળાજી જતા હોય છે..તુલસી વિવાહમાં સામેલ થઈને ધન્યતા અનુભવતા હોય
જાહેરાત








