Video: આજી અને ન્યારી ડેમમાં નર્મદા નીર, રાજકોટમાં પાણીની ઘટને લઈને સુરજેવાલના દાવા પર મેયરે કર્યો પલટવાર

ઓછા વરસાદને કારણે રાજકોટમાં જળસંકટની ચિંતા વચ્ચે સૌની યોજના થકી આજી અને ન્યારી ડેમમાં નર્મદાના નીર પહોંચ્યા છે.. ડેમમાં નર્મદાના પાણી પહોંચતા રાજકોટવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. રાજ્ય સરકારના મંત્રી ઈશ્વર પટેલ, મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ઉપસ્થિતિમાં નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. તેમજ ઈશ્વર પટેલ અને મેયરે કોગ્રેસ જુઠ્ઠાણા ફેલાવી રહી હોવાનો આક્ષેપ કરીને ચાબખા માર્યા..
જાહેરાત







