Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : Ammonia gas leakage in cold storage in Dhansura, Aravalli

VIDEO : Aravalliના ધનસુરામાં કોલ્ડસ્ટોરેજમાં એમોનિયા ગેસ લીકેજ, મોટી જાનહાનિ ટળી 

Timeછેલ્લું અપડેટ : 15 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રમોસ નજીક આવેલા એક કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીકેજની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં મોડાસા પાલિકાની ફાયર બ્રિગેડ ટીમ તરત જ સ્થળ પર પહોંચી ગઈ. લીકેજ મોટું હોવાથી ફાયર વિભાગને અંદર જઈ વાલ્વ બંધ કરવામાં મુશ્કેલી પડી હતી. હાલ ટીમ સતત પાણીનો મારો ચલાવી ગેસને નીચો બેસાડવાનો પ્રયાસ કરી રહી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

App Store