VIDEO : સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર અસામાજિક તત્ત્વોએ કર્યો પથ્થરમારો
Surat News : સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર અસામાજિક તત્ત્વોએ પથ્થરમારો કર્યો છે. સૈયદપુ

Surat News : સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર અસામાજિક તત્ત્વોએ પથ્થરમારો કર્યો છે. સૈયદપુરામાં હોડી બંગલા ખાતે આવેલા ગણેશ પંડાલ પર અને ગણેશ મૂર્તિ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળ પર આવી ગઈ છે અને હેલ્મેટ પહેરીને પથ્થરમારોની શોધખોળ હાથ ધરી છે. પથ્થરમારો થતા લોકોએ પોલીસચોકીનો ઘેરાવો કર્યો છે. જુઓ વીડિયો -




