મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગૌણ સેવા પસંદગી મંડળની મોટી જાહેરાત, 2300 મહેસૂલી તલાટીની થશે ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલ

ગૌણ સેવા પસંદગી મંડળની મોટી જાહેરાત, 2300 મહેસૂલી તલાટીની થશે ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલી તલાટી, વર્ગ-૩ની અંદાજીત 2300 જેટલી જગ્યાઓ માટેની વિગતવાર જાહેરાત, પરીક્ષાનો અભ્યાસક્રમ, કેટેગરીવાઇઝ ભરવાપાત્ર જગ્યાની વિગતો, ઓનલાઇન અરજી કરવાની તારીખ અંગેની વિગતો સહિતની વિગતવાર જાહેરાત ટૂંક સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો