મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કોંગ્રેસ પ્રવક્તાએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું, રાજકીય વર્તુળોમાં થઈ રહી છે ચર્ચા

કોંગ્રેસ પ્રવક્તાએ આપ્યું રાજીનામું, રાજકીય વર્તુળોમાં થઈ રહી છે ચર્ચાઆણંદના કોંગ્ર

કોંગ્રેસ પ્રવક્તાએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું, રાજકીય વર્તુળોમાં થઈ રહી છે ચર્ચા

કોંગ્રેસ પ્રવક્તાએ આપ્યું રાજીનામું, રાજકીય વર્તુળોમાં થઈ રહી છે ચર્ચા

આણંદના કોંગ્રેસ પ્રવક્તા શૈલેષ ઠક્કરે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. શૈલેષ ઠક્કરે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, તેઓ લાંબા સમયથી કોંગ્રેસ પ્રવક્તા તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ હવે તેમણે પાર્ટીમાંથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમણે મનીષભાઈ દોશી, હેમાંગભાઈ રાવલ, હિરેનભાઈ બેન્કર અને મીડિયાના તમામ સાથીઓનો સહકાર માટે આભાર વ્યક્ત કર્યો. શૈલેષ ઠક્કરે રાજીનામાનું કારણ સ્પષ્ટ કર્યું નથી, પરંતુ આ નિર્ણયથી આણંદના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ છે.

આ સમાચાર શેર કરો