Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Two sections of National Highway in Amreli: Savarkundla-Rajula highway closed for 16 hours, motorists in trouble while washing road near Charkhadia

VIDEO: અમરેલીમાં નેશનલ હાઇવેના બે ટુકડા: સાવરકુંડલા-રાજુલા હાઇવે ૧૬ કલાકથી બંધ, ચરખડીયા પાસે રસ્તો ધોવાતા વાહનચાલકો મુશ્કેલીમાં

Timeછેલ્લું અપડેટ : 06 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલી-સાવરકુંડલા નેશનલ હાઇવે પર કુદરતી આફતને પગલે વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો છે. ચરખડીયા ગામ નજીક ભારે વરસાદ અને પાણીના ધસમસતા પ્રવાહને કારણે નેશનલ હાઇવેના ૨૦ ફૂટ જેટલો ભાગ વચ્ચેથી ધોવાઈ જતાં રસ્તાના બે ભાગ થઈ ગયા છે. છેલ્લા ૧૬ કલાકથી હાઇવે બંધ હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ વાહનચાલકોને ચલાલા થઈને લાંબા રૂટ પરથી ફરજિયાત મુસાફરી કરવી પડી રહી છે. હાઇવે પર બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

App Store