મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા: વિશ્વામિત્રી નદીમાં પુરાણ અને ગેરકાયદેસર બાંધકામના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં અરજી 

વડોદરાના લોકોએ છેલ્લા 22 વર્ષમાં કદી જોયું ના હોય તેવું વિશ્વામિત્રી નદીનું રૌદ્ર સ્વરૃપ

વડોદરા: વિશ્વામિત્રી નદીમાં પુરાણ અને ગેરકાયદેસર બાંધકામના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં અરજી 

વડોદરાના લોકોએ છેલ્લા 22 વર્ષમાં કદી જોયું ના હોય તેવું વિશ્વામિત્રી નદીનું રૌદ્ર સ્વરૃપ અને તેની સાથે ભારે પૂર તેમજ તેના કારણે તબાહી નિહાળી હતી. ત્યારે આ વચ્ચે વિશ્વામિત્રી નદીમાં થયેલા ગેરકાયદે બાંધકામોને લઈને ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે.

વિશ્વામિત્રી નદીમાં પુરાણ અને બંને બાજુ ગેરકાયદેસર બાંધકામના આક્ષેપ સાથે અરજી 

 વિશ્વામિત્રી નદીમાં પુરાણ અને બંને બાજુ ગેરકાયદેસર બાંધકામના આક્ષેપ સાથે અરજી દાખલ કરવામાં આવી છે. જ્યારે જ્યારે પુર આવે છે ત્યારે મગરો શહેરમાં પ્રવેશતા હોવાની પણ અરજીમાં રજૂઆત કરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો