Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Gujarat High Court dismisses petition filed in custodial matter at Vejalpur Police Station

VIDEO: વેજલપુર પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ મામલે દાખલ કરાયેલી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી

Timeછેલ્લું અપડેટ : 01 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વેજલપુર પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ મામલે દાખલ કરાયેલી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. અરજદાર તોફિક શેખે પોલીસ અધિકારીઓ વિરુદ્ધ FIR નોંધવા, સ્વતંત્ર તપાસ અને CCTV ફૂટેજ સુરક્ષિત રાખવાની માંગ કરતી અરજી કરી હતી, જેને હાઈકોર્ટે ફગાવી દીધી છે. સરકાર તરફથી જવાબમાં જણાવવામાં આવ્યું કે વેજલપુર પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ પહેલેથી જ જપ્ત કરી લેવામાં આવ્યા છે. સ્ટેશન ડાયરી, હોસ્પિટલના દસ્તાવેજો સહિતના તમામ પુરાવા એકત્ર કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

App Store