Video: અડાબીડ ઊગ્યા આડેધડ, કોઈ કહે કેસરની ક્યારી, કોઈ કહે ખડ, સાંભળો રાજેન્દ્ર શુક્લની રચના

સોર્સ: gstv

ઋષિકવિ રાજેન્દ્ર શુક્લની વિદાયથી ગુજરાતી ગઝલક્ષેત્રે એક યુગ આથમ્યો છે. ગઝલને લાગણીના સ્તરથી ઉઠાવી આત્મા અને પરમચેતનાની શોધનું માધ્યમ બનાવનાર આ મહાન કવિ ભલે વિદાય લઈ ગયા હોય, પરંતુ તેમનું અવિસ્મરણીય સર્જન સાહિત્યજગતમાં સદાય જીવંત રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત