Video: અમદાવાદના ખારીકટ કેનાલ પ્રોજેક્ટની રિવરફ્રન્ટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક, વિકાસકામોની ઝડપ અને ગુણવત્તા પર ભાર મૂક્યો

સોર્સ: gstv

બેઠકમાં કેનાલની આસપાસ સર્વિસ રોડ LMV વ્યવસ્થા હાઇટ રિસ્ટ્રિક્શન કેપ્સ્યુલ ડિઝાઇન અને એક્સેસ કંટ્રોલ વિકસાવવા સૂચનો કરાયા હતા. આ સાથે ડ્રેનેજ અને સ્ટોર્મ વોટરના કામો ઝડપી પૂર્ણ કરી વરસાદી પાણીના નિકાલનો કાયમી ઉકેલ લાવવા પર ભાર મુકાયો હતો. શહેરના વિકાસકામોમાં ગુણવત્તા ઝડપ અને સુવ્યવસ્થિત આયોજન સાથે આગળ વધવાનો નિર્ણય લેવાયો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત