Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : A huge uproar at the NEET exam center in Ahmedabad

VIDEO: અમદાવાદના નીટ પરીક્ષા કેન્દ્ર પર ભારે હોબાળો

Timeછેલ્લું અપડેટ : 21 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદની આર.જે. ટિબરવાલ કોલેજમાં રી-NEET પરીક્ષા દરમિયાન વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને ગળામાં પહેરેલી ધાર્મિક કંઠી કઢાવવા માટે મજબૂર કરવામાં આવતા વાલીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ, હિજાબ પહેરેલી વિદ્યાર્થીઓને પ્રવેશ મળતા વાલીઓએ પરીક્ષામાં ભેદભાવપૂર્ણ નિયમો રાખવાના આક્ષેપ કર્યા હતા. વસ્ત્રાપુર સ્થિત આ કેન્દ્ર પર ધાર્મિક પ્રતીકો બાબતે થયેલા પક્ષપાતી વલણના મુદ્દે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

App Store
ટોપિક્સ:gstvgstv newsneetahmedabad