VIDEO:અમદાવાદ વિમાન દુર્ઘટના: 32 સેકન્ડનો વીડિયો આજે પણ ધ્રુજાવી દે છે
૧૨ જૂન, ૨૦૨૫ના દિવસે અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના કદાચ જ કોઈ ભૂલી શકે તેમ છે..જોકે આ દ


૧૨ જૂન, ૨૦૨૫ના દિવસે અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના કદાચ જ કોઈ ભૂલી શકે તેમ છે..જોકે આ દુર્ઘટનાને યાદ કરતા જ તે દિવસની 108, એમબ્યુલન્સની સાયરન, તંત્રની કામગીરી, વિમાનનો તૂટેલો કાટમાળ આંખ સામે આવે..જોકે આ બધા દ્રશ્યોમાં 32 સેકન્ડનો તે વીડિયો ક્યારેય ભુલાય તેમ નથી..જેને તેણે સમગ્ર વિમાન દુર્ઘટનાને લાઈવ મોબાઈલમાં કેદ કરી..જોઈએ આ અહેવાલ




