મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અમદાવાદ વિમાન દુર્ઘટનાની પ્રથમ વરસી: દુઃખદ યાદો ફરી તાજી

અમદાવાદમાં વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષ બાદ પણ તે કાળમુખો દિવસ લોકોન

અમદાવાદમાં વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષ બાદ પણ તે કાળમુખો દિવસ લોકોના મનમાંથી ભૂંસાયો નથી. શહેરના આકાશમાં ઉડાન ભર્યા બાદ ક્ષણોમાં જ થયેલી આ દુર્ઘટનાએ સમગ્ર દેશને શોકમાં ગરકાવ કરી દીધો હતો.

આ સમાચાર શેર કરો