મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: હોમગાર્ડ જવાનની હત્યાનો મામલો, દિલ્હી દરવાજા વિસ્તારમાં વેપારીઓએ પાળ્યો ચુસ્ત બંધ

ગુજરાતના અમદાવાદામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં અમદાવાદના માધુપુરા વિસ્તારમાં હોમગાર્ડ જવાનની હત્ય

Ahmedabad news: હોમગાર્ડ જવાનની હત્યાનો મામલો, દિલ્હી દરવાજા વિસ્તારમાં વેપારીઓએ પાળ્યો ચુસ્ત બંધ

ગુજરાતના અમદાવાદામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  અમદાવાદના માધુપુરા વિસ્તારમાં હોમગાર્ડ જવાનની હત્યાના વિરોધમાં હિન્દુ સંગઠનોએ આપેલા બંધને લઈને વેપારીઓએ બંધ પાળ્યો હતો.. દિલ્હી દરવાજા સહિતના વિસ્તારોમાં દુકાનો બંધ જોવા મળી હતી.

હોમગાર્ડ જવાન કિશન શ્રીમાળીની  થઈ હતી હત્યા

હોમગાર્ડ જવાન કિશન શ્રીમાળીની બદરુદીન શાહ નામના શખ્સે હત્યા કરી હતી.હોમગાર્ડ જવાનની હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે લીવ ઈનમાં સાથે રહેતા બદરુદ્દીન શાહ અને એક મહિલાની ગઈકાલે જ ધરપકડ કરી છે. ઝડપાયેલા બંને શખ્સો અગાઉ પણ વિવિધ ગુનામાં સંડોવાયેલા હોવાનો ખુલાસો થયો છે.

આ સમાચાર શેર કરો