મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: 25 કેફે પર ક્રાઈમ બ્રાન્ચનું સરપ્રાઈઝ ચેકિંગ, ગેરકાયદેસર ચાલતા હુક્કા બાર પર દરોડા

અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં

Ahmedabad news: 25 કેફે પર ક્રાઈમ બ્રાન્ચનું સરપ્રાઈઝ ચેકિંગ, ગેરકાયદેસર ચાલતા હુક્કા બાર પર દરોડા

અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં ગેરકાયદેસર ચાલતા હુક્કા બાર પર તવાઈ બોલાવી છે. એલિસબ્રિજના ઓલ્ડ TC લાઉન્જ અને સિંધુભવન વિસ્તારના લાઉન્જ કાસાનોવા સહિત કુલ ૨૫ કેફેમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

હુક્કો પીતા મળી આવતા ક્રાઇમ બ્રાન્ચે બંને સ્થળોએ દરોડા પાડ્યા હતા

આ બે કેફેમાં ગ્રાહકો બિન્દાસ્ત રીતે  હુક્કો પીતા મળી આવ્યા હતા. ત્યાર બાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે બન્ને કેફેમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન કરીને અલગ-અલગ ફ્લેવરના હુક્કાના પેકેટ જપ્ત કર્યા હતા.પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ બંને હુક્કા બાર સામે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે

આ સમાચાર શેર કરો