મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : બોડેલી નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં બાઇક સાથે યુવક ખાબક્યો

Chhota Udepur News : છોટાઉદેપુરના બોડેલી નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બાઇક સા

VIDEO : બોડેલી નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં બાઇક સાથે યુવક ખાબક્યો

Chhota Udepur News : છોટાઉદેપુરના બોડેલી નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બાઇક સાથે યુવક ખાબક્યો હોવાની ઘટના બની. સજવા ગામ નો યુવક વાઘોડિયા ખાતે જઈ રહ્યો હતો. તે દરમિયાન મુખ્ય કેનાલ પર આવેલા એકવાડેક્ટ પર થી પસાર થતી વખતે આ ઘટના બની હતી. આસપાસના લોકોએ યુવકની શોધખોળ હાથ ધરી છે. વર્ષો પહેલા આજ જગ્યા એ કાર ખાબકતા પાંચ યુવકો ના મોત થયા હતા, તેવામાં ફરી આ ઘટના બનવા છતા તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે.

આ સમાચાર શેર કરો