Junagadh news: ફટાકડા ફોડવા જેવી બાબતે થયેલી માથાકુટમાં એક યુવાનની હત્યા
જૂનાગઢમાં દિવાળીની રાત્રિ રક્તરંજીત બની છે. મળતા અહેવાલ પ્રમાણે જુનાગઢમાં મ

જૂનાગઢમાં દિવાળીની રાત્રિ રક્તરંજીત બની છે. મળતા અહેવાલ પ્રમાણે જુનાગઢમાં મધુરમ સોસાયટી પાસે ફટાકડા ફોડવા જેવી બાબતે થયેલી માથાકુટમાં એક યુવાનની હત્યા થઈ છે.જૂનાગઢમાં આવેલી મધુરમ સોસાયટીમાં નજીવી બાબતે માથાકટમાં દિવ્યાંગ ચુડાસમા નામના યુવાનની હત્યા થઈ છે.
બે વ્યક્તિઓ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા
જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે..તેમજ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.



