મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વાઘના પાંજરામાં ઘુસ્યો યુવક

અમદાવાદ : વાઘની પજવણી કરવી યુવકને ભારે પડી છે. યુવક પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા કાંકરિયા ઝુમાં આવેલા વાઘના પ

પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વાઘના પાંજરામાં ઘુસ્યો યુવક

અમદાવાદ : વાઘની પજવણી કરવી યુવકને ભારે પડી છે. યુવક પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા કાંકરિયા ઝુમાં આવેલા વાઘના પાંજરામાં ગયો હતો.

મૂળ યુપીનો અને રખિયાલમાં ભાડે રહેતો અરુણકુમાર પાસવાન નામના યુવકને  વાઘની પજવણી કરવી ભારે પડી છે. અરુણકુમાર પાસવાન નામનો યુવક કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં રહેલ વાઘના પાંજરા જતો રહ્યો હતો. પાંજરામાં રહેલા ઝાડ પર ચડીને અંદર ઘુસી ગયો હતો. ઝાડ પર રહેલ યુવકનો પગ ખસી જતાં પાંજરાની અંદર પડતા પડતા બચ્યો હતો. અડધો કલાક જેટલી મથામણ કરી ઝુ નાં સ્ટાફ દ્વારા તેને બહાર કાઢવામાં આવ્યો હતો.

26 વર્ષીય અરુણ કુમાર વિરુદ્ધ મણિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ છે. સમગ્ર મામલે પોલીસે યુવક અરુણકુમારની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો