VIDEO: વાંટાવછોડા ગામના મુવાડી ફળીયાને જોડતા કાચા રસ્તા પર પડ્યું મસમોટું ગાબડું
પંચમહાલમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે શહેરા તાલુકાના વાંટાવછોડા ગામના મુવાડી ફળીયાને જોડતા કાચા રસ્તા પ

પંચમહાલમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે શહેરા તાલુકાના વાંટાવછોડા ગામના મુવાડી ફળીયાને જોડતા કાચા રસ્તા પર મસમોટું ગાબડું પડ્યું છે. પરિણામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.




