VIDEO: મંગણાદ ગામમાં મગરે ભેંસનો શિકાર કર્યો, લોકોમાં ભયનો માહોલ સર્જાયો
ભરૂચ જિલ્લામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે. જેના પગલે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. ત્યારે આમોદ અને જંબુસરની

ભરૂચ જિલ્લામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે. જેના પગલે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. ત્યારે આમોદ અને જંબુસરની વચ્ચેથી પસાર થતી ઢાઢર નદી 101 ફૂટ સપાટીએ પહોંચતાં નીચાણવાળા વિસ્તારમાં પુરના પાણી ભરાઈ ગયા છે. જંબુસરના મંગણાદ ગામમાં ભેંસને મગર પાણીમાં ખેંચી જતો વિડીયો થયો વાયરલ છે. જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે.




