VIDEO: કેનાલમાં નાવા ગયો... ઘરે પરત આવી માત્ર પાર્થિવ દેહ
બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખીમાણા ગામમાંથી એક કરુણ ઘટના સામે આવી છે. રામપુરા સુજલામ સુફલામ

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખીમાણા ગામમાંથી એક કરુણ ઘટના સામે આવી છે. રામપુરા સુજલામ સુફલામ કેનાલના સાઈફન નજીક નાવા ગયેલા 19 વર્ષના યુવકનું પાણીમાં ડૂબી જતાં મોત થયું છે. ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, જ્યારે સમગ્ર ગામમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે... ખીમાણા ગામના મૃતકનું નામ નીતિન નાઈક હોવાનું જણાયું છે. સ્થાનિકોએ તેનો મૃતદેહ બહાર કાઢ્યો અને ખીમાણા રેફરલ હોસ્પિટલ ખસેડ્યોખસેડ્યો હતો.




