મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ધોરાજીમાં ઘરમાં ગેસ લીકેજ થતા લાગી આગ, 80 વર્ષીય વૃદ્ધાનું થયું મોત

Dhoraji Rajkot News : રાજકોટના ધોરાજીમાં હસિમ ફળિયા વિસ્તારમાં આવેલા એક ઘરમાં

VIDEO :   ધોરાજીમાં ઘરમાં ગેસ લીકેજ થતા લાગી આગ, 80 વર્ષીય વૃદ્ધાનું થયું મોત

Dhoraji Rajkot News : રાજકોટના ધોરાજીમાં હસિમ ફળિયા વિસ્તારમાં આવેલા એક ઘરમાં રાંધણ ગેસ લીકેજ થતા આગ લાગી હતી. આગ લાગતા તમામ ઘરવખરી બળીને રાખ થઈ હતી અને આ ઘટનામાં 80 વર્ષીય રહેમતબેન ગરાણા નામની વૃદ્ધ મહિલાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ગેસની નળીમાંથી ગેસ લીકેજ થતા આગની ઘટના બની હોવાની પ્રાથમિક માહિતીઓ સામે આવી રહી છે. 

આ સમાચાર શેર કરો