મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : રાજુલાના રામપરા-2 ગામમાં ઘૂસ્યા 4 સિંહો, પશુનું મારણ કર્યું

Amreli News : અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા-2 ગામમાં 3 સિંહો અને એક કોલરઆઈડી પહેરેલી સિંહણ ઘૂસી હ

VIDEO : રાજુલાના રામપરા-2 ગામમાં ઘૂસ્યા 4 સિંહો, પશુનું મારણ કર્યું

Amreli News : અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા-2 ગામમાં 3 સિંહો  અને એક કોલરઆઈડી પહેરેલી સિંહણ ઘૂસી હતી. 3 ડાલામથ્થા સિંહો અને 1 સિંહણ આ તમામ ચાર રામપરા-2 ગામની શેરીમાં શિકારની શોધમાં આટાફેરા કરતાં દેખાયા હતા, બાદમાં સિંહણે એક પશુનું મારણ પણ કર્યું હતું. 

આ સમાચાર શેર કરો