મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્યના 26 તાલુકા વિકાસ અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી, જુઓ લિસ્ટ

ગુજરાત વિકાસ સેવા, વર્ગ-ર તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં ફરજ બજાવતાં અધિકારીઓની તાત્કાલિક અસરથી વહીવ

રાજ્યના 26 તાલુકા વિકાસ અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી, જુઓ લિસ્ટ

ગુજરાત વિકાસ સેવા, વર્ગ-ર તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં ફરજ બજાવતાં અધિકારીઓની તાત્કાલિક અસરથી વહીવટી હિતમાં બદલી આવી છે.

પંચાયત, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના 26 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

TDOTransfernotificationDt17-12-20241pdf_8RSswx2I1734428202.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)

આ સમાચાર શેર કરો