મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાંથી 18 બાઈકની ચોરી કરનાર 2 શખ્સની બાઈક સહિત કરાઈ ધરપકડ

અમદાવાદમાં ચાંગોદર પોલિસે 18 બાઈક ચોરી કરેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ બંને શખ્સોને પોલીસે અમદાવાદ

અમદાવાદમાંથી 18 બાઈકની ચોરી કરનાર 2 શખ્સની બાઈક સહિત કરાઈ ધરપકડ

અમદાવાદમાં ચાંગોદર પોલિસે 18 બાઈક ચોરી કરેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ બંને શખ્સોને પોલીસે અમદાવાદના ચાંગોદર, બાવળા, સરખેજ, સોલા વિસ્તાર માંથી ચોરી કરેલા બાઈક સહીત ઝડપી પાડ્યા છે. બાઈક ચોરીનો તરખાટ મચાવનારને આખરે પકડી પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો : રાજ્યમાં ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ મામલે આવ્યા મોટા સમાચાર, સરકાર વતી હાઈકોર્ટમાં રિપોર્ટ કરાયો રજુ

ચાંગોદર પોલિસે બાઈક ચોરીના મોટા રેકડને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ બંને શખ્સો દ્વારા કુલ ૧૮ બાઈક, રૂ.6.66000ની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. આખરે ગુનાના ભેદ ઉકેલાયો અને તેમના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે બીપીન લક્ષણભાઈ  પરમાર અને ઉમરભાઈ ગફુરભાઈ કુલીમાર નામક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો