Rajkot news: વાંકાનેરના મહીકા ગામે સામૂહિક આપઘાતના પ્રયાસમાં 16 વર્ષના કિશોરનું મોત
ગુજરાત રાજ્યના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળત રાજકોટના વાંકાનેરના

ગુજરાત રાજ્યના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળત રાજકોટના વાંકાનેરના મહીકા ગામે સામૂહિક આપઘાતના પ્રયાસમાં 16 વર્ષના તરુણ બાંભાણિયાનું મોત થયુ છે.
પરિવારજનોએ આરોપી ન પડકાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કર્યો
પરિવારજનોએ આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કર્યો છે.ખનીજ માફિયાઓના કારણે કલ્પેશ બાંભણિયા, વિશાલ બાંભણિયા અને યશ બાંભણિયાએ ઝેરી દવા ગટગટાવી હતી..જેમાં 16 વર્ષના યશ બાંભણિયાનું મોત થયુ હતુ.છ આરોપીઓને પકડવાની માંગણી સાથે મૃતકનો પરિવાર સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ બહાર ધરણા પર બેઠો છે.




