મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Panchmahal news: ગોડાઉનમાંથી 105 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો, સેમ્પલ તપાસ માટે મોકલાયા

પંચમહાલની SOG પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં ગોધરા તાલુકાના

Panchmahal news: ગોડાઉનમાંથી 105 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો, સેમ્પલ તપાસ માટે મોકલાયા

પંચમહાલની SOG પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં ગોધરા તાલુકાના ગોવિંદી ગામે આવેલા ગોડાઉનમાંથી 105 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે. ફૂડ વિભાગે પનીરના સેમ્પલ લઈ તપાસ માટે મોકલી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આરોપી કિશન વિરવાણીએ પૂછપરછમાં જણાવ્યું કે, આ જથ્થો મહેસાણાથી મંગાવવામાં આવ્યો હતો. પોલીસે કુલ 24 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો