Video: વોગ ફોર્સિસ ઓફ ફેશન 2026માં સેલિબ્રિટીઝની હાજરી

મુંબઈમાં યોજાયેલા વોગ ફોર્સિસ ઓફ ફેશન 2026 કાર્યક્રમમાં બોલિવૂડ અને ફેશન જગતની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં ગાયિકા કનિકા કપૂર, સારા તેંડુલકર, સાનિયા ચંદોક, અભિનેત્રી શોભિતા ધુલીપાલા અને મૃણાલ ઠાકુર સહિત અનેક સેલિબ્રિટીઝ જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત અનન્યા પાંડે, લિસા મિશ્રા, અલીજેહ અગ્નિહોત્રી અને સિમોન એશ્લે પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. ફેશન, સ્ટાઇલ અને ગ્લેમરની ઝલક સાથે આ ઇવેન્ટમાં સેલિબ્રિટીઝના લુક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
જાહેરાત











