Video: મુંબઈ એરપોર્ટ પર બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂર અને આયુષ્માન ખુરાના સ્ટાઇલિશ અંદાજમાં સ્પોટ થયા.

સોર્સ: gstv

મુંબઈ એરપોર્ટ પર બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂર અને આયુષ્માન ખુરાના અલગ-અલગ સમયે કેમેરામાં કેદ થયા હતા. શાહિદ કપૂર પોતાના કુલ અને કેઝ્યુઅલ અંદાજમાં જોવા મળ્યો હતો, જ્યારે આયુષ્માન ખુરાનાએ પણ પોતાના સ્ટાઇલિશ એરપોર્ટ લુકથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. એરપોર્ટ પર હાજર પાપારાઝી સામે બંને અભિનેતાઓએ હસતા ચહેરે પોઝ આપ્યા હતા. હાલ આ બંને સ્ટાર્સના એરપોર્ટ વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત