Video: મુંબઈના બાંદ્રા વિસ્તારમાં પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ અને ગીતા બસરા કેમેરામાં કેદ થયા

સોર્સ: gstv

મુંબઈના બાંદ્રા વિસ્તારમાં પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહ અને તેમની પત્ની ગીતા બસરા એકસાથે જોવા મળ્યા હતા. આ સ્ટાર કપલ બાંદ્રા ખાતે કેઝ્યુઅલ અને સ્ટાઇલિશ લુકમાં પાપારાઝીના કેમેરામાં કેદ થયું હતું. બંનેએ હસતા મોઢે પાપારાઝીને પોઝ આપ્યા હતા અને અભિવાદન ઝીલ્યું હતું. હરભજન સિંહ અને ગીતા બસરાની આ ખાસ ઝલકના વીડિયો અને તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત