મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

'એગ્રો કોમોડિટી પ્રભાવિત થશે', જાણો શેરબજારનું સાપ્તાહિક ભવિષ્ય

ડો. હેમિલ લાઠિયા- જ્યોતિષાચાર્ય મંગળવાર, તા. 20-05- 2025, ઘનિષ્ઠા

'એગ્રો કોમોડિટી પ્રભાવિત થશે', જાણો શેરબજારનું સાપ્તાહિક ભવિષ્ય

ડો. હેમિલ લાઠિયા- જ્યોતિષાચાર્ય

મંગળવાર, તા. 20-05- 2025,  ઘનિષ્ઠા  નક્ષત્ર, કુંભ  રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી  તરફી  માહોલ રહેશે. બજાર સમય 2 થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. એન્જિનિયરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માઇનિંગ, હેલ્થ કેર,  સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની સંભાવના છે.  મેટલમાં  ગોલ્ડ અને  સિલ્વર  પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં ચીલી, સરસવ,એરંડા, ગુવારગમ, ગુવાાર સીડ પ્રભાવિત થવાની શક્યતા છે.  

બુધવાર, તા.  21-05 -2025,  શતતારા   નક્ષત્ર, કુંભ  રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી  તરફી  માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 12થી 1 વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે. પાવર, ગેસ, આઇ.ટી, કોમ્પ્યુટર  સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં  મગ, ધાણા, જીરા, મેન્થા, મરી  પ્રભાવિત થવાની ધારણા છે

ગુરૂવાર, તા. 22-5-2025,  પૂ.ભા  નક્ષત્ર, કુંભ  રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી  તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. મેનેજમેન્ટ, બેન્ક, કન્સલ્ટન્સી, પી.એસ.યુ ફૂડ  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા ચણા, હળદર, મકાઇ, સરસવ, સોયાબીન  પ્રભાવિત થવાની ધારણા છે.

શુક્રવાર, તા. 23-05-2025,  ઉ.ભા  નક્ષત્ર, મીન  રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાઇનાન્સ, એન્ટરટેઇનેન્ટ, ફિલ્મ, કેમિકલ્સ  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા કપાસ, જવ, મગફળી, તલ  પ્રભાવિત થવાની ધારણા છે.

સોમવાર, તા. 26-05- 2025,  કૃતિકા  નક્ષત્ર. મેષ  રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સાધારણ વધઘટ  તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ગવર્નમેન્ટ, પીએસયુ, એક્સપોર્ટ, શિપિંગ  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે.   એગ્રી કોમોડિટીમાં સોયાબીન, સરસવ, હળદર, તલ  પ્રભાવિત થવાની ધારણા છે.

આ સમાચાર શેર કરો