લેખક
Harshad Patel
11107 સમાચાર · પાનું 12 / 50
VIDEO: '3 દિવસ નહીં, 3 મહિના જેલમાં રાખો તો પણ લડી લઈશું!' CM ફડણવીસની ચેતવણી સામે આંદોલનકારીઓનો વળતો પડકાર!
VIDEO: "સમાજવાદી પાર્ટી લોકશાહીની વાતો કરે તો લોકો હસે છે": યુપીના મંત્રી દાનિશ આઝાદ અન્સારીનો સપા પર જોરદાર પલટવાર
'સહ-આરોપી બનાવી દેવાની આપી ધમકી...' સુરત પોલીસની ગેરકાયદે અટકાયત સામે હાઇકોર્ટમાં ધા, ખાખી વર્દીમાં ફફડાટ!
મહારાષ્ટ્રના દિવેઆગર બીચ પર મોટી દુર્ઘટના: દરિયામાં નહાવા પડેલા પુણેના 8 વિદ્યાર્થીઓનાં ડૂબી જવાથી કરૂણ મોત
વાઇડ બોલથી લઈને રનઆઉટ સુધી... ICCના 10 નવા નિયમોથી ક્રિકેટ સંપૂર્ણ બદલાઈ જશે, જાણી લો એક ક્લિકમાં!
દારૂબંધી વચ્ચે સોલા હાઇકોર્ટ હદમાં મોટો ખેલ! SMCએ અચાનક દરોડો પાડી ₹16.33 લાખનો મુદ્દામાલ ઝડપ્યો, 6 આરોપી ફરાર
સાવધાન! જો તમારા નામે કોઈ બીજું SIM વાપરતું હશે તો થશે 3 વર્ષની જેલ અને રૂપિયા 50 લાખનો દંડ
VIDEO: "મમતા બેનર્જી ટીએમસીનું કોંગ્રેસમાં વિલીનીકરણ કરી દે": અધીર રંજન ચૌધરીની અણધારી સલાહથી બંગાળના રાજકારણમાં ખળભળાટ
વાહનચાલકો સાવધાન: જો ઈ-ચલણ બાકી હશે તો રસ્તા પરથી જ વાહન જપ્ત! સુપ્રીમ કોર્ટનો સૌથી કડક આદેશ
આકાશમાં સેંકડો જિંદગીઓ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરનું બહુમાન કરશે ગુજરાત સરકાર: અપાશે ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’
VIDEO: '24 કલાક વિકાસની વાતો કરો છો, હકિકતમાં 24 કલાક ભ્રષ્ટાચાર ચાલે છે' : બાલાઘાટમાં રાહુલ ગાંધીએ મોદી સરકારને લીધી આડેહાથ
VIDEO: 'પોલીસ ભાજપના કાર્યકર જેવી બની ગઈ છે!' સુપ્રીમ કોર્ટની ટિપ્પણી ટાંકીને યોગી સરકાર પર અખિલેશ યાદવના પ્રહાર
VIDEO: ચૂંટણી એફિડેવિટ ખોટી હોય તો જેલમાં પૂરો! CM રેવંત રેડ્ડીના પ્રહાર સામે BRSનો વળતો પડકાર, સંપત્તિ મુદ્દે મોટો ધડાકો!
VIDEO: 'નીતિશને ગદ્દાર કહેનારા પોતે...', કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનો સોનિયા ગાંધી પર સણસણતો પલટવાર
VIDEO: નબળા ચોમાસાથી દેશમાં અનાજ સંકટ સર્જાશે? CRISILના ચીફ ઈકોનોમિસ્ટના મોટા ખુલાસા
VIDEO: આકાશમાં મોતનો ખેલ અને કેપ્ટન સ્મિતની જાંબાઝી! ઇજાગ્રસ્ત હોવા છતાં વિમાન બચાવ્યું, PM મોદીએ પણ કર્યો ફોન!
VIDEO: AI અને જીપીએસથી સજ્જ ‘ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર’નું લોકાર્પણ, પ્રદૂષણ મુક્ત દિલ્હી તરફ મોટું પગલું
VIDEO: તિજોરી ખાલી અને રાજકારણ પૂરજોશમાં? તેલંગાણા સરકારની આર્થિક સ્થિતિ પર દાસોજુ શ્રવણે ખોલ્યા પત્તા!
વસ્ત્રાલ બ્લાસ્ટ પછી પણ તંત્ર ઘોર નિંદ્રામાં? કાલુપુરમાં ધમધમતી 30 ફટાકડાની દુકાનો પર AMCનો મોટો સપાટો!
અમદાવાદમાં ગરબા ગ્રાઉન્ડ્સ પર AI અને ફેસ રિકોગ્નિશન કેમેરાનો પહેરો, ગરબા આયોજકો માટે આકરા નિયમો જાહેર
મોદી-ટ્રમ્પનો નવો પ્લાન તૈયાર: શું સુપરપાવર અમેરિકા અને ભારત મળીને બદલશે વૈશ્વિક રાજકારણ? ફોન પર થઈ ચર્ચા
ગીર સોમનાથમાં કાળમુખો અકસ્માત: ST બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, 2 મુસાફરોના કમકમાટીભર્યા મોતથી અરેરાટી!
VIDEO: હવામાં 30,000 ફૂટે કોકપિટમાં ખૂની ખેલ! પાઈલટ્સ વચ્ચે મારામારી બાદ મોકલાયો હાઈજેક કોડ, સામે આવી રૂંવાડા ઊભા કરતી વિગતો!
























