મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નસવાડી અશ્વિન નદીમાં યુવક ફસાયો, બચાવ માટે તંત્ર સમક્ષ મદદની અપીલ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પંથકમાં મેઘરાજાની બેટિંગને કારણે અશ્વિન નદીમાં ઘોડાપૂ

તસવીર: gstv

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પંથકમાં મેઘરાજાની બેટિંગને કારણે અશ્વિન નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આ પૂરના પ્રચંડ પ્રવાહ વચ્ચે નસવાડીમાં એક યુવક ફસાઈ ગયો હોવાની ગંભીર ઘટના સામે આવી છે.અશ્વિન નદીનું પાણી વધી જવાથી ઈદગાહ તથા મંદિર-દરગાહની ચારેય બાજુ પાણી ભરાઈ ગયા છે. આ પૂરની વચ્ચે ફસાયેલો યુવક છેલ્લા બે કલાકથી પોતાનો જીવ બચાવવા માટે ઈદગાહની સિંગલ પારી ઉપર બેસી રહ્યો હતો અને પ્રશાસન તથા તંત્ર પાસે મદદની ગુહાર લગાવતો જોવા મળ્યો...

આ સમાચાર શેર કરો