ધ્રોલમાં જોડિયાના નાકા પાસે યુવકનો છરી વડે હુમલો, કારણ અકબંધ
જામનગરના ધ્રોલમાં જોડિયાના નાકા પાસે યુવક પર છરીથી ગંભીર હુમલો કરવાની ઘટના સામે આવી છે.જો કે આ હુમલાનું
જામનગરના ધ્રોલમાં જોડિયાના નાકા પાસે યુવક પર છરીથી ગંભીર હુમલો કરવાની ઘટના સામે આવી છે.જો કે આ હુમલાનું કારણ હજી અકબંધ હોવાનું સામે આવ્યું છે. આ હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ થઈ રહ્યા છે. યુવક પર છરીથી હુમલાની ઘટનાને લઈ હાલ સ્થાનિકોમાં ફફડાટ વ્યાપ્યો છે.



