મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: યોગેશભાઈના સેવાકાર્યોને સતિષભાઈ આગળ વધારશે: જગદીશ વિશ્વકર્મા

માંજલપુર વિધાનસભાની પેટચૂંટણીમાં જીત સાથે ભાજપે પોતાનો ગઢ જાળવી રાખ્યો છે.

તસવીર: gstv

માંજલપુર વિધાનસભાની પેટચૂંટણીમાં જીત સાથે ભાજપે પોતાનો ગઢ જાળવી રાખ્યો છે. 30 હજારથી વધુ મતોથી જીત બાદ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, વર્ષો સુધી યોગેશભાઈ પટેલે કરેલી આ વિસ્તારની સેવાને હવે સતીષ પટેલ આગળ વધારશે.

આ સમાચાર શેર કરો