VIDEO: અમદાવાદમાં 'યલો એલર્ટ' જાહેર, છેલ્લા 5 દિવસમાં લૂ લાગવાના કુલ 70 કેસ નોંધાયા
અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી ઓરેન્જ એલર્ટ' બાદ હવે નાગરિકોને ગરમીમાં થોડી રાહત મળશ
અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી ઓરેન્જ એલર્ટ' બાદ હવે નાગરિકોને ગરમીમાં થોડી રાહત મળશે. હવામાન વિભાગે હવે 'યલો એલર્ટ' જાહેર કર્યું છે. ૪૪ ડિગ્રીથી વધુ તાપમાન સહન કર્યા બાદ, હવે પારો ૪૩ ડિગ્રીથી નીચે રહેવાની શક્યતા છે. કાળઝાળ ગરમીને કારણે ૧૦૮ ઈમરજન્સીમાં રોજના ૧૫ જેટલા કેસ નોંધાઈ રહ્યા હતા, જ્યારે છેલ્લા ૫ દિવસમાં લૂ લાગવાના કુલ ૭૦ કેસ સામે આવ્યા છે. તાપમાન ઘટતા ગરમીના રોગચાળામાં ઘટાડો થવાની આશા છે.
જાહેરાત







