મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:સુરતમાં મહિલાએ કારના સ્ટીયરીંગથી ગુમાવ્યો કાબુ, ધડાકાભેર અથડાઈ ડિવાઈડર સાથે

અકસ્માતોની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના સિંગણપોર વિસ્તારમાં એક મહિલા કાર ચાલકે અકસ્માત સ

અકસ્માતોની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના સિંગણપોર વિસ્તારમાં એક મહિલા કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. રાત્રી દરમ્યાન મહિલા કાર ચાલકની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. ફૂલ સ્પીડમાં જતી કારના સ્ટીયરિંગ પરથી મહિલાએ કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માતમાં બે લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સમગ્ર મામલે સિંગણપોર પોલીસે તપાસ શરૂ કરી છે. 

આ સમાચાર શેર કરો