Video/ 'Laalo' ફિલ્મના કલાકાર મૌલિક ચોહાણે મહેસાણાની ઉત્તરાયણને કેમ યાદ કરી?
ગુજરાતમાં આજે (14મી જાન્યુઆરી) ઉત્તરાયણનો પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે. ઉત્તરાયણની
ગુજરાતમાં આજે (14મી જાન્યુઆરી) ઉત્તરાયણનો પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે. ઉત્તરાયણની આજે રાજ્યભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો પણ ધાબા પર ચઢીને પતંગ ચગાવતા અને મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.




