મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જીવના જોખમે સવારી કરતા યુવાનનો વિડિયો વાયરલ, દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ?

રાજ્યના અમદાવાદના નેશલન હાઈવે નંબર 8 પર યુવાનનો જોખમી રીતે સવારી કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. યુવા

રાજ્યના અમદાવાદના નેશલન હાઈવે નંબર 8 પર યુવાનનો જોખમી રીતે સવારી કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. યુવાન ટેક્સી પાસિંગ કારની પાછળ લટકીને જઈ રહ્યો છે. તો બીજી તરફ વાહન ચાલક બેફામ રીતે કાર હંકારી રહ્યો છે, જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? અમદાવાદના નરોડા પાટીયાથી રાજસ્થાન મુસાફરોને ભરીને આ ગાડીઓ નીકળતી હોય છે.

આ સમાચાર શેર કરો