VIDEO: રાજ્યમાં 17 જુલાઈ બાદ વરસાદને બ્રેક લાગશે, જાણો સપ્તાહભરની હવામાન આગાહી

અમદાવાદ હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સાત દિવસમાં રાજ્યના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વર

અમદાવાદ હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સાત દિવસમાં રાજ્યના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આગામી 24 કલાકમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. 17 જુલાઈ બાદ સમગ્ર રાજ્યમાં વરસાદને બ્રેક લાગશે અને વરસાદનું પ્રમાણ ઘટશે. ગાજવીજ સાથે 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત