Video: મોડાસા પહોંચી આદિવાસી ન્યાય યાત્રા: ચૈતર વસાવાની પત્નીઓના સરકાર પર ચાબખા

આપના ધારાસભ્ય ચૈતર વસાવાને ન્યાય અપાવવા અને તેમના સમર્થનમાં નીકળેલી 'આદિવાસી ન્યાય યાત્રા' ચૈતર વસાવાની બંને ધર્મપત્નીઓના નેતૃત્વ હેઠળ આગળ વધી રહી છે, જે ત અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવી પહોંચી હતી.આ યાત્રામાં વિસાવદરના ધારાસભ્ય અને આપ નેતા ગોપાલ ઇટાલીયા પણ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.મોડાસા સર્કિટ હાઉસ ખાતે ગોપાલ ઇટાલીયા અને ચૈતર વસાવાની પત્નીઓ દ્વારા સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા..તો ગોપાલ ઈટાલિયાએ દેશભરમાં એસઆઈઆરનો સૌથી પહેલો મુદ્દો ઉઠાવનારા આપ હોવાનું કહ્યું..
જાહેરાત








