મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: માત્ર 46 સેકન્ડમાં નિહાળો અમદાવાદના ફ્લાવર શોનો અદભુત નજારો

અમદાવાદમાં 1 જાન્યુઆરી 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શોનું ઉદ્દઘ

અમદાવાદમાં 1 જાન્યુઆરી 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શોનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. અમદાવાદના ફ્લાવર શોને જોવા માટે દેશ-વિદેશના લોકો આવી રહ્યાં છે. લોકોના ક્રેઝને જોતા અમદાવાદ ફ્લાવર શોને વધુ બે દિવસ 26 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે.શહેરમાં આગામી દિવસોમાં યોજાનારા કોલ્ડપ્લેના કાર્યક્રમને કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ ફ્લાવર શોમાં તમે ના જઇ શકતા હોય તો તમે ઘરે બેઠા જ આ વીડિયો દ્વારા નિહાળો...

આ સમાચાર શેર કરો