મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: "મતદાન પવિત્ર ફરજ છે": પીપળીયામાં AAP નેતા ઈશુદાન ગઢવીએ કર્યું મતદાન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ પ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ પોતાના વતન ખંભાળિયા તાલુકાના પીપળીયા ગામે મતદાન કર્યું. તેઓ પીપળીયા પ્રાથમિક શાળા ખાતે સ્થિત મતદાન મથકે પહોંચીને પોતાનો મત આપ્યો. મતદાન બાદ મીડિયા સાથે વાત કરતાં ઈશુદાન ગઢવીએ કહ્યું કે "મતદાન દરેક નાગરિકની પવિત્ર ફરજ છે." 

આ સમાચાર શેર કરો