મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વલસાડમાં ઉમરગામના વોર્ડ નં. 7માં ઈવીએમમાં ખામીને કારણે અટક્યું મતદાન

વલસાડ જિલ્લાના ઉમરગામમાં વોર્ડ નં. 7ના મતદાન મથકે ઈવીએમ ખોટકાતા પોણો કલાક મતદાન અટકી ગયુ

તસવીર: GSTV

વલસાડ જિલ્લાના ઉમરગામમાં વોર્ડ નં. 7ના મતદાન મથકે ઈવીએમ ખોટકાતા પોણો કલાક મતદાન અટકી ગયું અને મતદારો અટવાયા. તંત્રએ તાત્કાલિક ઈવીએમ બદલીને મતદાન ફરી શરૂ કર્યું. વહેલી સવારે મતદાતાઓની લાંબી કતારો જોવા મળી. તાલુકામાં ઈવીએમ ખામીની આ પ્રથમ ઘટના નોંધાઈ છે.

આ સમાચાર શેર કરો