મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabadમાં બેવડી ઋતુના કારણે વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો

અમદાવાદમાં હાલમાં બેવડી ઋતુના કારણે વાયરલ ઈન્ફેક્શનના કેસો વધ્યા છે. શરદી, ઉધરસ અને તાવના દર્દીઓની સંખ્ય

અમદાવાદમાં હાલમાં બેવડી ઋતુના કારણે વાયરલ ઈન્ફેક્શનના કેસો વધ્યા છે. શરદી, ઉધરસ અને તાવના દર્દીઓની સંખ્યા વધ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 13,760 ઓપીડી દર્દીઓની સંખ્યા નોંધાઈ છે. ત્યારે 1094 દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી છે. આ સિવાય ડેન્ગ્યુના 124 દર્દીઓના સેમ્પલ લેવાયા છે. મેલેરિયાના 486 દર્દીઓના સેમ્પલ લેવાયા છે. ડૉક્ટરે પણ બેવડી ઋતુથી બાળકોને સાચવવાની સલાહ આપી છે. તેમજ ઠંડાપીણા, વાસી ખોરાક અને બહારનું ખાવાનું ટાળવાની સલાહ આપી છે. 

આ સમાચાર શેર કરો